ક્રમ |
નામ |
ક્ષેત્ર તથા ઉપ્લબ્ધિઓ |
૧ |
સ્વ. મંગુભાઈ લલ્લુભાઈ દેસાઈ |
૧૯૪૨ ની લડ્તમાં ભાગ લેનાર સ્વાતંત્ર્ય સેનાની |
૨ |
સ્વ. રણછોડ્ભાઈ નાથુભાઇ દેસાઈ |
૧૯૪૨ ની લડ્તમાં ભાગ લેનાર સ્વાતંત્ર્ય સેનાની |
૩ |
સ્વ. રણછોડ્જી દેસાઈ ( પટેલ કાકા ) |
દોઢ દાયકાથી વધુ સમય તાલુકા પંચાયત પ્રમુખ પદે રહયા |
૪ |
સ્વ. પ્રતાપરાય દેસાઈ |
સુડા , માજી ચેરમેન |
૫ |
સ્વ. ડૉ. સૌરભ જયવંતરાય દેસાઈ |
ફામૉસ્યુટિકલ દવા ઉધોગમાં તથા શૈક્ષણિક ક્ષેત્રે મહત્વનું પ્રદાન |
૬ |
સ્વ. ડૉ. રાજેંદ્રપ્રસાદ કેશવરામ ભટ્ટ |
શૈક્ષણિક ક્ષેત્રે મહત્વનું પ્રદાન |
૭ |
સ્વ. નટવરલાલ અંબાલાલ દેસાઈ |
નવસારી વલસાડ , ડાંગ જિલ્લાના નામાંકિત વકીલ |
૮ |
સ્વ. સુમનભાઈ દેસાઈ |
હાસ્ય કલાકાર , કવિ ઉપંરાત પત્રકાર તરીકે આગવુ નામ |
૯ |
સ્વ. ધિરુભાઇ કિકુભાઇ પટેલ |
માજી પ્રમુખ તાલુકા પંચાયત |
૧૦ |
શ્રી વિપુલભાઇ કિરીટભાઇ દેસાઇ |
ઔધૌગિક ક્ષેત્રે મહત્વનું પ્રદાન |
૧૧ |
શ્રી અજિતરાય હસમુખભાઈ દેસાઈ |
સુરત મહાનગરપાલિકા , માજી મેયર |
૧૨ |
શ્રી મીનાક્ષીબેન અતુલભાઈ દેસાઈ |
પ્રમુખ નવસારી નગરપાલિકા |
૧૩ |
શ્રી જ્યહિંદ મંગુભાઈ દેસાઈ |
રાજ્યના એસટી નિગમના ઉચ્ચ હોદા પર |
૧૪ |
શ્રી અશ્વિનભાઈ દેસાઈ |
ઓસ્ટ્રેલિયા સ્થાયી થયેલા સારા નવલકથાકાર |
૧૫ |
શ્રી રમેશભાઈ દેસાઈ |
જીએનએફસીમાં એડી મેનેજર |
૧૬ |
શ્રીમતી છાયાબેન પ્રકાશભાઈ આહિર |
માજી-અધ્યક્ષ આરોગ્ય સમિતિ જિલ્લા પંચાયત , સુરત |
૧૭ |
શ્રીમતી મીનાક્ષીબેન મોહનભાઈ આહિર |
માજી પ્રમુખ , તાલુકા પંચાયત |