ગ્રામ્ય વિસ્તારમાં રહેતા કુટુંબોના પુખ્તવયનાં સભ્યો જેનાથી શારીરિક શ્રમથી થઈ શકે.
જેઓ બિનકુશળ કામ કરવા ઈચ્છુક હોય તેવા દરેક કુટુંબની જીવન નિર્વાહની તકો વધારવા માટે કુટુંબ દીઠ નાણાંકીય વર્ષમાં ઓછામાં ઓછા ૧૦૦ દિવસ રોજગારી આપવાનો.
ગામ માંથી થતું સ્થળાંતર અટકાવવું.
ગામમાં ટકાઉ અસ્કયામતો ઉભી કરવી તેમજ લોકોનું જીવન ધોરણ ઉંચું લાવવું આ યોજનાનો ઉદેશ્ય છે.
૧) ગ્રામ્ય વિસ્તારમાં વસતા બિનકુશળ શ્રમિકો ધરાવતા કુટુંબો
૨)જોબકાર્ડ, આધારકાર્ડ અને બેંક પાસબુક