પલસાણા ગામની આંકડાકીય વિગતો (૨૦૧૧ ની વસ્તી ગણતરી પ્રમાણે)
| કુલ કુંટુંબોની સંખ્યા | ૩૨૬૪ |
| કુલ વસતિ | ૧૦૯૪૫ |
| પુરુષો | ૬૮૯૩ |
| સ્ત્રીઓ | ૪૦૫૨ |
સાક્ષારતા દર
| કુલ સાક્ષારતા દર | ૮૩.૭૦ |
| પુરુષો | ૮૭.૬૫ |
| સ્ત્રીઓ | ૭૭.૬૬ |
પલસાણા ગામનાવિવિધ રોજગારની વિગતો
| ગામમાં આવેલ ઓધૌગિક એક્મો | ૭૦ |
| ખેડૂત | ૨૦૬ |
| ખેત મજુર | ૬૦૪ |
| ગૃહ ઉધોગ ઉત્પાદન પ્રકિયામાં રોકાયેલા | ૨૨ |
| અન્ય | ૨૮૩૩ |
| કુલ કામ કરનારા | ૩૬૬૫ |
પશુધનની સંખ્યા (હાલ ની સ્થિતિ મુજબ):કુલ
| પશુધનની સંખ્યા (હાલ ની સ્થિતિ મુજબ):કુલ | ૩૦૦૦ |
| ગાય વગૅ | ૪૦૩ |
| ભેંસ વગૅ | ૨૩૪૦ |
| ધેંટા | ૦૦ |
| બકરા | ૧૫૧ |
| ધોડા | ૨ |
| મરધા | ૧૦૩ |