પી.એમ.કિસાન-ખેતી

પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ (PM-KISAN) યોજના હેઠળ ખેતીની જમીન ધરાવતા ખેડુત ખાતેદારને વાર્ષિક રૂ. ૬૦૦૦ ની સહાય ત્રણ હપ્તામાં ચુકવવામાં આવે છે.

E-KYC, લેન્ડ સીડીંગ અને બેંક ખાતામાં આધાર સીડીંગ અને DBT Enable થયેલ હોવું અનિવાર્ય છે.

આધારકાર્ડ અને બેંક પાસબુક જમીનના ઉતારાની નકલ, યોજનાનો લાભ લેવા ખેડુત ખાતેદાર હોવું અનિવાર્ય છે તથા આ યોજનાનો લાભ પતિ, પત્ની અને સગીર વયના સંતાનો પૈકી કોઈ એકને જ લાભ મળવા પાત્ર છે.