૧૫ માં નાણાપંચ અંતર્ગત જિલ્લાને મળનાર કુલ ગ્રાંટ પૈકી ૭૦% ગ્રાંટ ગ્રામ પંચાયતને, ૨૦% તાલુકા પંચાયતને તથા ૧૦% ગ્રાંટ જિલ્લા પંચાયતને ફાળવવાની રહેશે. આ યોજના તળે નવીન,ટકાઉ અને પાકા કામો કરવાના રહે છે. આ યોજના અંતર્ગત હાથ ધરવાનાઅ કામો ગ્રામપંચાયતોએ ગ્રામસભાની બેઠકમાં રજુ કરી,પસંદગીનો નિર્ણય કરીને કામોની અગ્રીમતા નકકી કરીને ઠરાવની બહાલી કરીને તાલુકા વિકાસ અધિકારીશ્રીની બહાલી મેળવવાની રહે છે.
૧.વીજળીકરણના કામો
૨.રસ્તાના કામો
૩.ગ્રામપંચાયત હસ્તકના મકાનોના બાંધકામ અને અપગ્રેડેશન
૪.સી.સી.ટી.વીના માધ્યમથી સીક્યુરીટી સર્વેલન્સ સીસ્ટમ
૫.આંગણવાડી કેંદ્રો તથા ખુટતી સુવિધાના કામો
૬.સોલાર રૂફ ટોપ
૭.પ્રાથમિક આરોગ્ય કેંદ્રો તથા સામુહિક આરોગ્ય કેંદ્રમાં ખુટતી પાયાની સુવિધા
૮.પ્રાથમિક શિક્ષણમાં ખુટતી પાયાની સુવિધા
૧.ગટર લાઈનના કામો,પીવાના પાણી
૨.આર.ઓ, સોલાર આર.ઓ,વોટર ATM
૩.તળાવ કિનારે વનીકરણ/પ્લાન્ટેશન/ અને બ્યુટીફીકેશન
૪.તળાવના પાણીનું શુધ્ધિકરણ
૫.જાહેર શૌચાલયના કામો
૬.મિશન જળ સંરક્ષણ અભિયાનના કામો
અ. નં | યોજનાનું વર્ષ | કામનો પ્રકાર | કામની વિગત | કામોની સંખ્યા | થયેલ ખર્ચ રકમ રૂ. |
---|---|---|---|---|---|
તાલુકા કક્ષા | |||||
૧ | ૨૦૨૧-૨૨ | અનટાઇડ | રસ્તાનું બાંધકામ/જાળવણી | ૧ | ૪૦૦૦૦૦ |
૨ | ૨૦૨૧-૨૨ | ટાઇડ | ગટર વ્યવસ્થાના કામો | ૧ | ૫૦૦૦૦૦ |
૩ | ૨૦૨૨-૨૩ | ટાઇડ | ગટર વ્યવસ્થાના કામો | ૩ | ૧૨૦૦૦૦૦ |
૪ | ૨૦૨૩-૨૪ | ટાઇડ | પીવાના પાણીના સ્ત્રોતો બાંધવા કામ | ૧ | ૪૯૯૫૦૦ |
૫ | ૨૦૨૩-૨૪ | ટાઇડ | ગટર વ્યવસ્થાના કામો | ૧ | ૫૦૦૦૦૦ |
ગ્રામ્ય કક્ષા | |||||
૬ | ૨૦૨૦-૨૧ | અનટાઈડ | રસ્તાનું બાંધકામ/જાળવણી | ૫ | ૨૮૦૧૫૦૦ |
૭ | ૨૦૨૦-૨૧ | ટાઇડ | પીવાના પાણીના સ્ત્રોતો અંગેના કામ | ૩ | ૫૯૩૦૦૬ |
૮ | ૨૦૨૦-૨૧ | ટાઇડ | ગટર વ્યવસ્થાના કામો | ૬ | ૨૨૧૦૪૦૦ |
૯ | ૨૦૨૧-૨૨ | અનટાઈડ | રસ્તાનું બાંધકામ/જાળવણી | ૪ | ૧૬૬૬૬૧૮ |
૧૦ | ૨૦૨૧-૨૨ | ટાઇડ | ગટર વ્યવસ્થાના કામો | ૬ | ૨૫૨૯૯૦૦ |
૧૧ | ૨૦૨૨-૨૩ | અનટાઈડ | રસ્તાનું બાંધકામ/જાળવણી | ૪ | ૧૭૨૫૪૦૦ |
૧૨ | ૨૦૨૨-૨૩ | ટાઇડ | પીવાના પાણીના સ્ત્રોતો અંગેના કામ | ૧ | ૩૦૦૦૦૦ |
૧૩ | ૨૦૨૨-૨૩ | ટાઇડ | ગટર વ્યવસ્થાના કામો | ૫ | ૨૨૮૮૦૦૦ |
૧૪ | ૨૦૨૩-૨૪ | અનટાઈડ | રસ્તાનું બાંધકામ/જાળવણી | ૪ | ૧૭૪૪૮૦૦ |
૧૫ | ૨૦૨૩-૨૪ | ટાઇડ | પીવાના પાણીના સ્ત્રોતો અંગેના કામ | ૨ | ૮૫૦૦૦૦ |
૧૬ | ૨૦૨૩-૨૪ | ટાઇડ | ગટર વ્યવસ્થાના કામો | ૪ | ૧૭૬૭૨૦૦ |
*નોંધ: આ માહિતી ૧૫મા નાણાપંચ અંતર્ગત પલસાણા ગ્રામ પંચાયતમાં થયેલ કામોની વિગત પરથી લેવામાં આવી છે.
૧.વીજળીકરણના કામો
૨.રસ્તાના કામો
૩.ગ્રામપંચાયત હસ્તકના મકાનોના બાંધકામ અને અપગ્રેડેશન
૪.સી.સી.ટી.વીના માધ્યમથી સીક્યુરીટી સર્વેલન્સ સીસ્ટમ
૫.આંગણવાડી કેંદ્રો તથા ખુટતી સુવિધાના કામો
૬.સોલાર રૂફ ટોપ
૭.પ્રાથમિક આરોગ્ય કેંદ્રો તથા સામુહિક આરોગ્ય કેંદ્રમાં ખુટતી પાયાની સુવિધા
૮.પ્રાથમિક શિક્ષણમાં ખુટતી પાયાની સુવિધા
૧.ગટર લાઈનના કામો,પીવાના પાણી
૨.આર.ઓ, સોલાર આર.ઓ,વોટર ATM
૩.તળાવ કિનારે વનીકરણ/પ્લાન્ટેશન/ અને બ્યુટીફીકેશન
૪.તળાવના પાણીનું શુધ્ધિકરણ
૫.જાહેર શૌચાલયના કામો
૬.મિશન જળ સંરક્ષણ અભિયાનના કામો